Child Mentorship Program
“દરેક બાળકમાં કંઈક ખાસ છે. યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને તક મળે તો બાળક પોતાની ક્ષમતાને ઓળખી શકે છે.”



અહીં તમારું બાળક શું શીખશે?
બાળકને ટેકનોલોજીથી સંપૂર્ણપણે દૂર કરવો નહીં, પરંતુ ટેકનોલોજીનો સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાનું શીખવવું અને જીવનમાં સારી ટેવો વિકસાવવામાં મદદ કરવી.
«🌟 “મોબાઇલ આપણો ઉપયોગ કરે નહીં, આપણે મોબાઇલનો સમજદારીથી ઉપયોગ કરીએ.”»
💛 અમારી માર્ગદર્શક વિચારધારા
“દરેક બાળકમાં કંઈક ખાસ છે. યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને તક મળે તો બાળક પોતાની ક્ષમતાને ઓળખી શકે છે.”
અમારો હેતુ બાળકની સરખામણી બીજા બાળક સાથે કરવાનો નથી, પરંતુ બાળકને પોતાની ગઈકાલની ક્ષમતાથી આજે વધુ સારું બનવા માટે પ્રેરિત કરવાનો છે.
«🌟 “મોબાઇલ આપણો ઉપયોગ કરે નહીં, આપણે મોબાઇલનો સમજદારીથી ઉપયોગ કરીએ.”»
Our vision for building the web a better place, one site at a time

